લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા અને પંજાબ ગવર્નર શ્રી ગુલાબચંદ કટારીયાનું રાજભવનમાં ઉષ્માભર્યું અભિવાદન
GUJARAT-PANJAB : લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા ગાંધીનગર-અમદાવાદ પધાર્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે શ્રી ઓમ બિરલાનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું.
GUJARAT-PANJAB : પંજાબના ગવર્નર અને ચંદીગઢના પ્રશાસક શ્રી ગુલાબચંદ કટારીયા પણ ગાંધીનગર પધાર્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે શ્રી ગુલાબચંદ કટારીયાનું અભિવાદન કર્યું હતું.