THE INDIAN SOCIOLOGIST

BREAKING : માંડવી પિયાવા નજીક અકસ્માત બે યુવાનોના મોત

BREAKING : માંડવી પિયાવા નજીક અકસ્માત બે યુવાનોના મોત



BREAKING : માંડવી પોલીસ માંથી મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે બે યુવાનો માંડવી થી કોડાય બાજુ જતા હતા ત્યારે પિયાવા નજીક કારના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર નાલીમાં ખાબકી હતી ગાયેલોને સ્થાનિકો 108 મારફતે માંડવી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા.

BREAKING : માંડવી સિવિલ હોસ્પિટલના તબીબે હિતરાજસિંહ અને સાવન ગુંસાઈ નામના યુવાનોને મૃત જાહેર કર્યા હતા અબડાસાના આ બંને યુવાનો હાલે માંડવી રિદ્ધિ સિદ્ધિ નગર જૈન આશ્રમ ખાતે રહેતા હોવાની સ્થાનિકોએ માહિતી આપી હતી માહિતી સોમવારે સવારે 08:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST