THE INDIAN SOCIOLOGIST

SCHOOL : ડુંગરી પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ

SCHOOL : ડુંગરી પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ 

SCHOOL : ગત સંધ્યાએ વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત નાની ઢોલ ડુંગરી પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ વલસાડ-ડાંગ સાંસદ તથા લોકસભા દંડક શ્રી ધવલભાઈ પટેલના વરદ્ હસ્તે કરવામાં આવ્યું તે સાથે જ શાળાનો અમૃત મહોત્સવ અને વાલી દિવસ કાર્યક્રમ પણ સાથે આયોજિત કરવામાં આવ્યો હતો.

SCHOOL : આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, ધરમપુર ના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, શિક્ષણ વિભાગના અધિકારીગણ, શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં બાળકો, એમના વાલીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST