ડાંગના પૂર્વપટ્ટી વિસ્તારમાં ગારખડી ગામે પ્રાથમિક શાળાનું કામ કેવું છે તે જોવા જેવું છે ડાંગના પદાધિકારીઓ ધ્યાન આપો અધિકારી મિત્રો ધ્યાન આપશે કે કેમ...?
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
ડાંગ જિલ્લામાં પૂર્વપટ્ટી વિસ્તાર એટલે ....?
ગારખડી ગામે સ્કૂલના બાંધકામ અંગે ની કામગીરી કરવામાં આવી રહી છે લોકો દ્વારા જાણવા મળ્યું કે કોઈ અધિકારી મિત્રો ધ્યાન આપતાં નથી
અને કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરી રહયા છે એવું લોકોમાં ચર્ચા ચાલી રહીં છે
ડાંગમાં સરકાર ધ્વારા આટ આટલા વિકાસ ના કામો આપણાં નાયબ દંડક શ્રી લાવી રહયા છે અને ડાંગને ખુબજ આગળ લાવવાની કોશિશ કરી રહયા છે જ્યારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર બને પોતાની મિલી ભગત થી ખરાબ કામ કરી રહ્યા છે એ લોકોમાં ચર્ચા થઈ રહી છે પરંતુ અધિકારીઓને દેખાતું નથી એ એક સવાલ ઉભો થઇ રહ્યો છે.
પોત પોતાની મનમાની કરી રહયા હોય તેવું લાગે છે.
કારણ કે કોન્ટ્રાકટર પોતાના માટે જ કમાવી રહ્યો છે. લોકોમાં તો એવી પણ ચર્ચા થવા પામીમચે કે ડાંગ નો વિકાસ આવી જ રીતે કરવામાં આવશે કે પછી....?
કોઈ અધિકારી ધ્યાન આપશે કે પછી....?
કોન્ટ્રાકટર લોકોને એમ જણાવે છે કે અમો તો રૂપિયા કમાવવા જ આવ્યા છે કોઈ મારું બગાડી શકે નહીં
www.indiansociologist.in