સેવાના સારથી એવા અમારા પરમ મિત્ર દેવેનભાઈ રબારી ને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા
શુભેચ્છક મહેશ ડી સિંધવ
યંગ ઇન્ડિયા ગ્રુપના પ્રેસિડેન્ટ દેવેનભાઈ રબારી મોરબીમાં રાષ્ટ્રીય હિત અને રાષ્ટ્ર માટે કરાતા તમામે કાર્યક્રમોમાં આ યુવા હંમેશા અગ્રેસર રહ્યા છે
નવરાત્રી હોય કે લોકમેળા કે ગરીબોના બેલી કહી શકીએ તેવા દેવેનભાઈ રબારી માનવતા અને જીવદયા ના કાર્યોમાં હંમેશા વ્યસ્ત રહેતા હોય છે તેઓ જરૂરત મંદ બાળકોને પોષણયુક્ત ખોરાક કપડા જેવી સેવાઓ આપતા હોય છે.
રબારી સમાજના કે અન્ય સમાજના વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવામાં હંમેશા તેઓ ઉત્સુક નજરે ચડ્યા છે
આજે દેવેનભાઈ રબારીના જન્મદિવસ નિમિત્તે તેઓને ઠેર ઠેરથી વિવિધ માધ્યમોથી શુભેચ્છાઓ મળી રહી છે.