GIDC : માંડવી GIDC કારખાના માં આગ
GIDC : દુર્ગાપુર જી. આઈ. ડી. સી. મધ્યે સાંજે ૭:૩૦ કલાકે આગનો બનાવ બનતા મિત પટેલે માંડવી નગરપાલિકા ફાયર બ્રિગેડ શાખાના ભુપેન્દ્ર સલાટને જાણ કરી હતી.
GIDC : ફાયર બ્રિગેડના હેમંતગીરી ગોસ્વામી અને કમલેશ માલી ઘટના સ્થળે પહોંચી જઈ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
GIDC : જી. આઈ. ડી. સી. મધ્યે ઇલેક્ટ્રિક ડી. પી. રીપેરીંગ કામના કારખાનામાં શોર્ટસર્કિટને કારણે આગનો બનાવ બન્યો હતો.સદ નસીબે જાન હાની થયેલ નથી
આ પણ વાંચો : CRIME : ગણતરીની કલાકોમાં ગોધરા ગામમાં થયેલા ખુનના ગુન્હાનો ભેદ ઉકેલતી માંડવી પોલીસ
INDIAN SOCIOLOGIST