26th JANUARY 2026 : મરીન પોલીસ નલિયામાં 76 મો પ્રજાસત્તાક દિન આન બાન અને શાન થી ઉત્સાહભેર ઉજવાયો.
26th JANUARY 2026 : મરીન પોલીસ નલિયામાં 76 મો પ્રજાસત્તાક દિન આન બાન અને શાન થી ઉત્સાહભેર ઉજવાયો હતો.
26th JANUARY 2026 : શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા ના પ્રમુખ અરવિંદભાઈ જોશીના હસ્તે મરીન કમાન્ડો પોલીસ નલિયા (તા. અબડાસા)માં ધ્વજવંદન થયું હતું.
26th JANUARY 2026 : આ પ્રસંગે દેશના રક્ષણ માટે કામ કરતી મરીન પોલીસ ની અરવિંદભાઈ જોશી એ સરાહના કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડી.વાય.એસ.પી. મરીન પોલીસ શ્રી આર. એમ. ચૌધરી તેમજ તેમના સ્ટાફે કરેલું હતું. આ પ્રસંગે મરીન કમાન્ડો, માંડવીના અગ્રણી દાતા સોની ભરતભાઈ પુરષોત્તમ થલેશ્વર અને સંસ્થાના કાર્યકર ગોધરાના સલીમભાઈ ચાકી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હોવાનું માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આ પણ વાંચો : SARVAJANIK SAMAJVADI : કચ્છ ની પ્રથમ સાર્વજનિક સમાજવાડી ની અંજાર મધ્યે ખાતમુર્હુત - પાયાવિધિ કરવામાં આવી
INDIAN SOCIOLOGIST