26th JANUARY 2026 : માંડવીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં 76 મો પ્રજાસત્તાક દિન આન બાન અને શાન થી ઉત્સાહભેર ઉજવાયો.
26th JANUARY 2026 : માંડવીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં 76 મો પ્રજાસત્તાક દિન આન બાન અને શાન થી ઉત્સાહભેર ઉજવાયો હતો.
26th JANUARY 2026 : પોસ્ટ ઓફિસ ના પરીસરમાં એ.એસ.આઇ. ઇબ્રાહીમભાઇ જુણેજા અને માંડવી સબ ડિવિઝનના આઈ.પી. સંદીપભાઈ વાઘેલાના હસ્તે ધ્વજ વંદન થયું હતું.
26th JANUARY 2026 : આ પ્રસંગે સુકન્યા સમૃદ્ધિ યોજના અને મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ નું વિતરણ પોસ્ટના અધિકારીશ્રીઓના હસ્તે કરવામાં આવેલ હતું. પોસ્ટ વિભાગની વિવિધ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરાયો હોવાનું નાની બચત એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
26th JANUARY 2026 : આ પ્રસંગે માંડવીની મુખ્ય પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર જીતુભાઈ ડોરૂ, નિવૃત્ત પોસ્ટ માસ્તર દામજીભાઈ ડુંગરખીયા ઉપરાંત વાસુદેવ વિંઝોડા, ખેતશીભાઈ ફુફલ, નિમુબેન દાફડા, એસોસિયેશનના અગ્રણી જયપ્રકાશભાઈ ધોળકિયા પોસ્ટ ઓફિસનો સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : SARVAJANIK SAMAJVADI : કચ્છ ની પ્રથમ સાર્વજનિક સમાજવાડી ની અંજાર મધ્યે ખાતમુર્હુત - પાયાવિધિ કરવામાં આવી
INDIAN SOCIOLOGIST