કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે અંદાજિત ₹૬૫૧ કરોડના કુલ ૩૭ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાવ્યું

AMIT SHAH : અ.મ્યુ.કો.અને લોકસભા વિસ્તારોના પ્રજાજનોને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી
AMIT SHAH : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ તથા રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિ
AMIT SHAH : ડ્રેનેજ, વોટર, રોડ, બ્રિજ, હાઉસિંગ, વેજીટેબલ માર્કેટ, તળાવ, બિલ્ડીંગ, શ્રમ સુવિધા કેન્દ્ર સહિતના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કરાયું
-:કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ:-
• લોકાપર્ણ થયેલા વિવિધ વિકાસ કાર્યોથી રાણીપ અને આસપાસના વિસ્તારોની જૂની સમસ્યાઓનો અંત આવશે
• જળસંચય માટે પરકોલેટિંગ વેલ અને સોલર એનર્જી માટે સોલાર રૂફટોપ સૌ અપનાવે
-:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-
• વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ અને વિરાસતોના જતનને સવિશેષ પ્રાધાન્ય અપાયું
• ફ્યુચરિસ્ટિક સીટી ડેવલપમેન્ટ, શહેરી સુખાકારી તથા સુદ્રઢ શહેરી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ
આ પણ વાંચો : DUBAI : દુબઈ જતાં લોકો માટે ગુડ ન્યૂઝ, અમદાવાદ-મુંબઈ માટે અમીરાત નવુ એરક્રાફ્ટ A350 શરૂ કરશે
INDIAN SOCIOLOGIST