THE INDIAN SOCIOLOGIST

Robotics competition : દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલેના વિજેતાઓને સન્માનિત કરાયા

Robotics competition : દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલેના વિજેતાઓને સન્માનિત કરાયા


Robotics competition : સાયન્સ સિટી ખાતે આયોજિત રોબોફેસ્ટ ગુજરાત 4.0ના ગ્રાન્ડ ફિનાલેની કલોઝિંગ સેરેમની યોજાઈ .. દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલેના વિજેતાઓને સન્માનિત કરાયા .. તમામ 7 કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવનાર ટીમને રૂ. 10 લાખ, બીજી ટીમને રૂ. 7.5 લાખ અને ત્રીજી ટીમને રૂ. 5 લાખના ઈનામ એનાયત કરાયા .. દરેક કેટેગરીમાં વિશિષ્ટ પ્રદર્શન કરનારી એક ટીમને રૂ. 2.5 લાખનું પ્રોત્સાહક ઇનામ અપાયું

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST