THE INDIAN SOCIOLOGIST

ROTARY : રોટરી વાપી રીવરસાઈડ દ્રારા આયોજીત ૧૦” મી હાલ્ફ મેરેથોન

ROTARY : રોટરી વાપી રીવરસાઈડ દ્રારા આયોજીત ૧૦” મી હાલ્ફ મેરેથોન 

ROTARY : આજરોજ વાપી ખાતે રોટરી વાપી રીવરસાઈડ દ્રારા આયોજીત ૧૦” મી હાલ્ફ મેરેથોન કાર્યક્રમમાં ગુજરાત સરકારના માન. નાંણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, લોકસભા ના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, રોટરીના ડીસ્ટ્રીકટ ગવર્નર શ્રી તુષારભાઈ શાહ, જે બી કેમીકલના પ્રેસિડેન્ટ શ્રી કુણાલ ખન્ના જી ની ઉપસ્થિતિમાં મેરેથોન યોજાઈ હતી

ROTARY : આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, વાપી ડીવાઈએસપી શ્રી દવે સાહેબ, વીઆઈએ પ્રમુખ શ્રી સતીષભાઈ પટેલ, નોટીફાઈડ ભાજપ પ્રમુખ શ્રી અમનભાઈ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ સહિત આગેવાનો તેમજ મોટી સંખ્યામાં દોડવીરો ઉપસ્થિત રહ્યા હતા

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST