THE INDIAN SOCIOLOGIST

VALSAD : સ્વામી શ્રી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિત્તે વલસાડ સ્ટેડિયમ રોડ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ લોકસભાના દંડક,વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો

સ્વામી શ્રી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિત્તે વલસાડ સ્ટેડિયમ રોડ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ લોકસભાના દંડક,વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો

VALSAD : "રાષ્ટ્રીય યુવા દિવસ", યુવાનોના પ્રેરણા સ્તોત્ર અને વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને સ્થાપિત કરનાર સ્વામી શ્રી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિત્તે આજરોજ વલસાડ શહેરના સ્ટેડિયમ રોડ ખાતે આવેલ તેમની પ્રતિમાને લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો

VALSAD : આ તબક્કે વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ,વલસાડ શહેર પ્રમુખશ્રી દિવ્યાંગભાઈ ભગત, વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી તેજસભાઈ પટેલ,જિલ્લા ભાજપ ના મીડિયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે,સહિત તાલુક,શહેર સંગઠનના,વિવિધ મોરચાના હોદ્દેદારો,કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST