THE INDIAN SOCIOLOGIST

ANNUAL MEETING : ગુજરાત નોટરી એસોસિએશન ની વાર્ષિક સાધારણ સભા પારડી ખાતે યોજાઈ

ANNUAL MEETING : ગુજરાત નોટરી એસોસિએશન ની વાર્ષિક સાધારણ સભા પારડી ખાતે યોજાઈ


ANNUAL MEETING : ગુજરાત સરકારના નાણાં,ઉર્જા,પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને અને લોકસભાના દંડક વલસાડ- ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત નોટરી એસોસિએશન ની વાર્ષિક સાધારણ સભા પારડી ખાતે યોજાઈ

ANNUAL MEETING : ગુજરાત નોટરી એસોસિએશન દ્વારા વલસાડના પારડી શ્રી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે વાર્ષિક સાધારણ સભા નું આયોજન ગુજરાત સરકારના નાણાં,ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને તેમજ લોકસભાના દંડક,વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત નોટરી એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પટેલ ની આગેવાની હેઠળ યોજાઈ હતી,આ તબક્કે ગુજરાત નોટરી એસોસિયેશન ના હોદેદારો, વલસાડ જિલ્લાના અગ્રણી વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST