THE INDIAN SOCIOLOGIST

JIV DAYA : ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ના જન્મદિને જીવદયા નું કાર્ય કરાયું.

JIV DAYA : રાપર મતવિસ્તાર ના લોકપ્રિય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ના જન્મદિને માંડવીના પૂર્વ નગરપતિ અને નગરપાલિકાના સત્તા પક્ષના નેતા દ્વારા જીવદયા નું કાર્ય કરાયું.


JIV DAYA : રાપર મતવિસ્તાર ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ના જન્મદિવસે માંડવી ના પૂર્વ નગરપતિ અને માંડવી જૈન બે નાત ના પ્રમુખ મેહુલભાઈ શાહ અને માંડવી નગરપાલિકા ના સતા પક્ષના નેતા લાંતિકભાઈ શાહે તલવાણા ની ઈશ્વરેશ્વર ગૌ શાળા અને વિવિધલક્ષી ટ્રસ્ટ સંચાલિત સુમતિનાથ પાંજરાપોળ ના મૂંગા પશુઓને ખોળ તથા ગોળનું નિરણ કરીને જીવદયા નું કાર્ય કરીને રાપર મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ના જન્મદિવસની ઉજવણી કરેલ હોવાનું માંડવી ના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST