AWARD : "બેસ્ટ બુથ લેવલ ઓફિસર" નો એવોર્ડ માંડવીના શિક્ષક અગ્રણી યોગેશચંદ્ર ભટ્ટને મળ્યો.
AWARD : "બેસ્ટ બુથ લેવલ ઓફિસર" નો એવોર્ડ માંડવીના શિક્ષક અગ્રણી અને માંડવી જાયન્ટસ ગ્રુપના મંત્રી યોગેશચંદ્ર ઉમિયાશંકર ભટ્ટને મળતા તેમને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.
AWARD : માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી સાહેબના પ્રમુખ પદે માંડવી મામલતદાર કચેરીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહના હસ્તે શ્રી યોગેશચંદ્ર ભટ્ટને આ એવોર્ડ એનાયત કરાયો હતો.
આ પણ વાંચો : DANG : ડાંગના રાજવી પરિવારને ચુકવાયું રૂl. ૬૭ લાખથી વધુ નું વાર્ષિક સાલિયાણું
INDIAN SOCIOLOGIST