THE INDIAN SOCIOLOGIST

ELECTION : અખિલ કચ્છ પ્રાથમિક શિક્ષક નિધિ સાર્વજનીક ટ્રસ્ટ - પંચવાર્ષિક પ્રતિનિધિઓની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો.

  ELECTION : અખિલ કચ્છ પ્રાથમિક શિક્ષક નિધિ સાર્વજનીક ટ્રસ્ટ -ભુજની પંચવાર્ષિક પ્રતિનિધિઓની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો.


ELECTION : શ્રી અખિલ કચ્છ પ્રાથમિક શિક્ષક નિધિ સાર્વજનિક ટ્રસ્ટ - ભુજની પંચવાર્ષિક પ્રતિનિધિઓની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે.

ELECTION :સંસ્થાના પ્રવક્તા દિનેશભાઈ મણીલાલ શાહના જણાવ્યા મુજબ ઉમેદવારી પત્ર ભરવાની તા.24/ 3 થી 31 /3, ચકાસણી ની તા.1/4 , ઉમેદવારી પત્રક પાછા ખેંચવાની તા.4/4, મતદાન તા. 13/ 4 /2025, પોસ્ટથી મોકલવાના મતદાન પત્રકો તા. 31/ 3 પછી, પોસ્ટ મતપત્રકોની છેલ્લી તારીખ 12 /4, મતદાન નું સ્થળ :- પાટવાડી પ્રા શાળા નંબર-1 ભુજ તા.13/ 4/ 2025,નવી તેમજ જૂની પ્રતિનિધિ સભાની પ્રથમ બેઠક તા. 20 /4 ના સાંજના 4:00 કલાકે રાખવામાં આવેલ હોવાનું ચૂંટણી અધિકારી શ્રી પી.એમ. છાયા ની યાદીમાં જણાવાયુ છે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST