CELEBRATION : માંડવીમાં સાંસદ વિનોદભાઈ ચાવડા નો જન્મદિવસ જીવદયા ના કાર્ય કરીને ઉજવાયો
CELEBRATION : કચ્છ ના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તેમજ સેવાના ભેખધારી માનનીય વિનોદભાઈ ચાવડા સાહેબનો જન્મદિવસ માંડવીમાં જીવદયા ના કાર્ય કરીને ઉજવાયો હતો.
CELEBRATION : માંડવીના પૂર્વ નગરપતિ મેહુલભાઈ શાહ અને માંડવી નગરપાલિકાના સત્તાપક્ષના નેતા લાંતીકભાઈ શાહે ઈશ્વરેશ્વર ગૌસેવા તથા વિવિધલક્ષી ટ્રસ્ટની સુમતિનાથ પાંજરાપોળ ની ગૌમાતાને ભુસાનું વિતરણ કરીને જીવદયા ના કાર્યથી, કચ્છના સાંસદ માનનીય વિનોદભાઈ ચાવડા નો જન્મદિવસ ઉજવ્યો હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આ પણ વાંચો : MP : જાગૃત અને વ્યવહાર કુશળ સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા ના તારીખ ૦૬/૦૩/૨૦૨૫ ના જન્મ દિવસે સેવાકાર્યો નું થયેલ આયોજન.
INDIAN SOCIOLOGIST