THE INDIAN SOCIOLOGIST

"SHE TEAM" : એક નાનું બાળક નામે આશિષ..જે એક રડતું રંગુ ઉપવન ખાતેથી મળી આવેલ.


 "SHE TEAM" : ડાંગ જિલ્લાના પોલીસ વડા મે.પોલીસ અધિક્ષકશ્રી યશપાલ જગણિયા સા. તથા મે.ના.પો.અધિ.શ્રી એસ. પાટીલ સા. નાઓની આગેવાની અને માર્ગદર્શન હેઠળ કાર્યરત ડાંગ જિલ્લા પોલીસ"SHE TEAM" દ્રારા આજ રોજ  એક પરિવાર ડાંગ દરબાર મેળા માં ફરવા માટે આવેલ અને તેમની પાસે થી પોતાનુ એક નાનું બાળક નામે આશિષ..જે એક રડતું  રંગુ ઉપવન ખાતેથી મળી આવેલ.. તાત્કાલિક બાળક ના માતા પિતા ની શોધ ખોળ કરી  ગણતરી ના સમય માં બાળક આશિષ ના બહેન અને માતા ને શોધી બાળક ને સોંપી દીધું.. જેઓએ ડાંગ જિલ્લા પોલીસનો ખૂબ  ખૂબ આભાર વ્યક્ત કર્યો.



Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST