APPOINTED : શ્રી અખિલ કચ્છ પ્રાથમિક શિક્ષક નિધિ સાર્વજનિક ટ્રસ્ટ - ભુજના પાંચ વર્ષની મુદત માટે હોદેદારો બિનહરીફ વરાયા
શ્રી અખિલ કચ્છ પ્રાથમિક શિક્ષક નિધિ સાર્વજનિક ટ્રસ્ટ - ભુજના પાંચ વર્ષની મુદત માટે હોદ્દેદારો બિનહરીફ વરાયા હતા.
આ ઉપરાંત કારોબારી સભ્યો તરીકે, વેલજીભાઈ કે મચ્છર, ઉષ્મા પી. શુક્લ, ખુશ્બુબેન સરવૈયા, હરિલાલ એસ. ગઢવી, પ્રજ્ઞેશભાઈ એમ છાયા, પરેશભાઈ સી. ગુજરાતી, વનરાજસિંહ જાડેજા (અંજાર), રમેશભાઈ એમ. ભટ્ટ (મુન્દ્રા) અને હીરાલાલ બી. ગોહિલ (માંડવી) ને લેવાયા હોવાનું સંસ્થાના પ્રવક્તા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આ પણ વાંચો : માંડવીમાં ભીડભંજન પાર્શ્વનાથ દાદાનો ધ્વજારોહણ કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક રંગેચંગે સંપન્ન થયો