THE INDIAN SOCIOLOGIST

NISULK MEDICAL CAMP : સેવામંડળ અને ભુજના રામકૃષ્ણ મઠના સંયુક્ત ઉપક્રમે, શનિવારે હોમિયોપેથિક નિદાન અને સારવારનો નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે

NISULK MEDICAL CAMP : સેવામંડળ અને ભુજના રામકૃષ્ણ મઠના સંયુક્ત ઉપક્રમે, શનિવારે હોમિયોપેથિક નિદાન અને સારવારનો નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે



માંડવીમાં શનિવારે હોમિયોપેથિક નિદાન અને સારવારનો નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે,એક માસની દવા પણ નિ:શુલ્ક અપાશે

માંડવીમાં ૫૮ વર્ષથી કાર્યરત સેવામંડળ અને ભુજના રામકૃષ્ણ મઠના સંયુક્ત ઉપક્રમે, માંડવીના સેવામંડળના દવાખાનાના મંછારામ બાપુના વાડામાં તા. ૨૪-૦૫ ને શનિવારના સવારના ૯-૦૦ થી ૧-૦૦ દરમ્યાન હોમિયોપેથિક નિદાન અને સારવારનો ૧૩મો મેડિકલ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં એક માસની દવા પણ નિ:શુલ્ક અપાશે. કેમ્પમાં ડો. મનોજભાઈ માકાણી અને તેમની ટીમ સેવા આપશે. બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરાયો છે.


Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST