THE INDIAN SOCIOLOGIST

ગુજરાત સરકારના નાણા વિભાગે ૩૦મી જુનના રોજ વય નિવૃત્તિ થયેલા કર્મચારીઓને એક જુલાઈના રોજ ઇજાફો આપી સુધારેલ પેન્શનનું ચુકવણું કરવા પેન્શન અને પ્રોવિડન્ટ ફંડના નિયામકને સૂચના આપતો પત્ર 20 મી જાન્યુઆરી 2025 ના રોજ પાઠવ્યો.

ગુજરાત સરકારના નાણા વિભાગે ૩૦મી જૂનના રોજ વય નિવૃત્તિ થયેલા કર્મચારીઓને એક જુલાઈના રોજ ઇજાફો આપી સુધારેલ પેન્શનનું ચુકવણું કરવા પેન્શન અને પ્રોવિડન્ટ ફંડના નિયામકને સૂચના આપતો પત્ર 20મી જાન્યુઆરી 2025 ના રોજ પાઠવેલ છે.

કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ રશ્મિભાઈ પંડ્યા, મહામંત્રી પ્રજ્ઞેશભાઈ છાયા અને પ્રવક્તા દિનેશભાઈ શાહે ગુજરાત સરકારના નાણા વિભાગના તા. 20/ 1/ 2025 ના આધાર ટાંકીને જણાવ્યું છે કે,નામદાર સુપ્રીમ કોર્ટના તા.6 /8 /2024 ના વચગાળાના આદેશ પહેલા નાણાં વિભાગના તા. 18 /11/ 2023 ના ઠરાવ મુજબ તા. 1 /7 /2023 થી ચુકવણું કરવામાં આવેલ હોય તેવા કેસોમાં નામદાર હાઇકોર્ટ દ્વારા MISE APPLICATION DAIRY NO. 2400/ 2024 IN SLP NO. 4722 /2021માં તા. 6 /9/ 2024 ના રોજ આપેલ વચગાળાના ચુકાદાને ધ્યાને લઈ તા. 1/ 5 /2023 થી સુધારેલ પેન્શન નું ચુકવણું કરવાનું રહે છે. એમ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ ની કચેરી,ગાંધીનગર ના નિયામક શ્રી ને જણાવ્યું છે

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST