THE INDIAN SOCIOLOGIST

EYE CAMP : માંડવીમાં રવિવારે આંખોની તપાસણી નિ:શુલ્ક કેમ્પ યોજાશે.

EYE CAMP : માંડવીમાં રવિવારે આંખોની તપાસણી નિ:શુલ્ક કેમ્પ યોજાશે.


દવા પણ નિ:શુલ્ક અપાશે. ઓપરેશનનો પણ ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં નિઃશુલ્ક કરી અપાશે.

EYE CAMP : માંડવી સેવામંડળ અને ભોજાય સર્વોદય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મોતિયા મુક્ત કચ્છ અભિયાન અંતર્ગત, આંખોની તપાસણી નો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ, તા. 02/02 ને રવિવારના સવારના 9:30 થી 12:00 વાગ્યા દરમિયાન માંડવીના સેવામંડળના મંછારામ બાપુના વાડા (ભીડ બજાર)માં માંડવી મધ્યે યોજાશે. આ કેમ્પમાં દવા પણ નિઃશુલ્ક અપાશે. ઓપરેશન લાયક દર્દીઓના આંખના ઓપરેશનો ભોજાય સર્વોદય હોસ્પિટલ - ભોજાય મધ્યે નિ:શુલ્ક કરી અપાશે. હવેથી દર મહિનાના પ્રથમ રવિવારે બંને સંસ્થાના ઉપક્રમે સેવામંડળના મંછારામ બાપુ ના વાડામાં આંખોની તપાસણીનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST