THE INDIAN SOCIOLOGIST

JAIN : જૈનાચાર્યશ્રી અનંતયશ સૂરીશ્વરજી મહારાજની પ્રથમ માસિક પુણ્યતિથિની કટારીયા જૈન તીર્થમાં માનવ સેવાના કાર્યથી ઉજવાઈ.

JAIN : જૈનાચાર્યશ્રી અનંતયશ સૂરીશ્વરજી મહારાજની પ્રથમ માસિક પુણ્યતિથિની કટારીયા જૈન તીર્થમાં માનવ સેવાના કાર્યથી ઉજવાઈ.


JAIN : જેનાચાર્યશ્રી અનંતયશ સૂરીશ્વરજી મહારાજની પ્રથમ માસિક પુણ્યતિથિ ની ભચાઉ તાલુકામાં આવેલા કટારીયા જૈન તીર્થમાં માનવસેવાના કાર્યથી તાજેતરમાં ઉજવાઈ હતી.

JAIN : પરમ પૂજ્ય ગુરુદેવ પન્યાસ પ્રવર શ્રી અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબ, કાર્યકુશળ મુનિરાજ અનંત દર્શન વિજયજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય અનંતચારિત્ર વિજયજી મહારાજ સાહેબ,અનંતસિદ્ધ વિજયજી મહારાજ સાહેબ અને અનંતશ્રુત વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી, જૈનાચાર્યશ્રી ના સંસારી પરિવાર અને ગુરુ ભક્તોના સૌજન્યથી, ઠંડીથી રક્ષણ મેળવવા કટારીયા જૈન બોર્ડિંગમાં રહીને અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને "ગરમ સ્વેટર"નું વિતરણ જૈનાસંતોના હસ્તે કરવામાં આવેલ હોવાનું પરમ પૂજ્ય અનંતસિદ્ધ વિજયજી મહારાજ સાહેબના સંસારી કાકા દિનેશભાઈ મણીલાલ શાહ ( મહેતા ) - માંડવી એ જણાવ્યું હતું.

 આ પણ વાંચો : CRIME : આડેસરનાં મંદિરમાંથી છ લાખની તફડંચી

INDIAN SOCIOLOGIST

INDIAN SOCIOLOGIST

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST