MEGA MEDICAL CAMP : ભોજાય સર્વોદય ટ્રસ્ટમાં ૩૪માં નવનીત મેગા મેડીકલ કેમ્પનો પૂર્ણાહુતી સમારંભ
MEGA MEDICAL CAMP : ભોજાય સર્વોદય ટ્રસ્ટમાં લક્ષ્મીચંદભાઈ કારૂભાઈ નાગડાની સ્મૃતિમાં આયોજીત ૩૪માં નવનીત મેગા મેડીકલ કેમ્પના પૂર્ણાહુતી સમારંભ સમયે ભોજાયમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા પદ્મશ્રી અને જમનાલાલ બજાજ એવોર્ડ વિજેતા સુધાબેન વર્ગીસની મુલાકાત લેતા પરમ પૂજ્ય નરેશમુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનના ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ અને મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ શાહ તથા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી નજરે પડે છે
આ પણ વાંચો : GIANTS : શ્રીમતી મીનાબેન વાઘમશી જાયન્ટ્સ ના ઇન્ટરનેશનલ સ્પેશિયલ ઓફિસર તરીકે નિમાયા.
INDIAN SOCIOLOGIST