THE INDIAN SOCIOLOGIST

PLASTIC : પ્લાસ્ટિક મુક્ત માધાપર માટેનો પ્રયાસ

PLASTIC : પ્લાસ્ટિક મુક્ત માધાપર માટેનો પ્રયાસ


PLASTIC : આઈ ડબ્લ્યુ સી ક્લબ માધાપર લોટ‌સ‌ પરમેનેન્ટ પ્રોજેક્ટ . જેમાં ચાલુ વર્ષનું આયોજન માટે એકત્ર થયેલા પ્લાસ્ટિકના વેસ્ટ ઝબલાના . રીસીવિંગ સેન્ટર પરના અલગ અલગ વિસ્તારો માં બહેનોએ સ્વૈચ્છિક જવાબદારી લીધી છે અને પોતાની સોસાયટીમાંથી સમજણપૂર્વક આ ઝબલા દૂર કરવા પ્રયત્ન કરવા માટેનું આહવાન ક્લબના પ્રમુખ ડોક્ટર મમતાબેન ભટ્ટે સૌને કહ્યું હતું. પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત કચ્છ ના પારૂલબેન કારા આ‌ આ કાર્યને બિરદાવી‌ પર્યાવરણની બહુ મોટી સેવા થશે તેવું જણાવ્યું હતું‌ સેક્રેટરી અર્ચના ગાંધીએ સૌને પ્રોજેક્ટનું આયોજન સમજાવ્યું હતું.

PLASTIC : મોમ સ્કૂલ ના ડાયરેક્ટર અને ક્લબના સક્રિય સભ્ય એવા મીના મેડમે પોતાની શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા પણ આ પ્રવૃત્તિ કરવા માટે. ડો.ખુશ્બુ સરવૈયા રીસીવિંગ સેન્ટર અંગે માહિતી આપી અને તેનામાંથી. નીદર્શન પ્રોજેક્ટ ચેરમેન અર્ચનાબેન વ્યાસ્ આશાપુરા વિમેન્સ એકાદમી જણાવ્યું હતું ત્યાંના સીએસઆર ના હસ્મિતા ત્રિવેદી દ્વારા બારીકાઈ સમજાવી અને વીસી રીંકલ રાજાણી એ કારીગરની મહેનત ને વખાણી.

PLASTIC : હીનાબેન માનસત્તા કૈલાશ કપૂર પરા અને કામિની કુબડીયા આ અભિયાનને સાર્થક બનાવવા એકત્ર થયેલું પ્લાસ્ટિક માં કરાવવા માહિતી આપી. જયશ્રીબેન સોની. સૌનો આભાર વ્યક્ત કરી આ કામમાં લાગી જવા આહવાન કર્યું

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST