RAMPAR SCHOOL : રામપર ગ્રુપ શાળાના વિદ્યાર્થીઓએ પ્રવાસ કર્યો.રામપર ગ્રુપ શાળાના બાળકોએ સફેદ મુલાકાત લઈ એર શો નિહાળ્યો.
સફેદ રણનું આકાશ થયું રંગબેરંગી,
RAMPAR SCHOOL : કચ્છના સફેદ રણમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમે વિવિધ હવાઈ કરતબો કરીને સફેદ રણની રોનક વધારી હતી અને આ કરતબો જોઈને બાળકો પણ રોમાંચિત થયા હતા.
RAMPAR SCHOOL : સફેદ રણમાં એર શો.. આ પ્રવાસ માટે જિલ્લા શિક્ષણ પ્રાથમિકઅધિકારી સાહેબનો પત્ર અન્વયે આ પ્રવાસ ગામના દાતાશ્રી લક્ષ્મણભાઈ વાલજી હિરાણી એ બાળકોને એસી બસ કરી આપી હતી સાથે ગામના સરપંચ શ્રી સુરેશભાઈ કારાએ પ્રવાસ આયોજનની તે શુભેચ્છા તેમજ એસએમસી ના સભ્યો અને ચૂંટાયેલા તમામ પદાધિકારીઓ હાજર રહી બાળકોનો ઉત્સાહમાં વધારો કરી પ્રવાસ પ્રયાણ કરાવ્યું હતું.
RAMPAR SCHOOL : શાળાના આચાર્યશ્રી ડોક્ટર મમતાબેન ભટ્ટ એ રસ્તે આવતા સ્થળો સ્વામિનારાયણ મંદિર ત્રિમંદિર અને મહારાવ છતરડી નિહાળી. પૂરક માહિતી આપી હતી શાળાના સ્ટાફમાં સૌ આ પ્રોગ્રામમાં જોડાયા હતા વ્યવસ્થા. પુષ્પરાજ સિંહ અને નારણભાઈએ સંભાળી હતી અને બાળકોને અંતાક્ષરી નિધીબેન વર્ષાબેન અને શ્રદ્ધા બેને રમાડી હતી ગીતાબેન પ્રવાસ આયોજનની હીસાબી જવાબદારી સંભાળી હતી. શ્રીમતી અંકિતાબેન ગજરે આભાર વ્યક્ત કર્યો.
આ પણ વાંચો : MEGA MEDICAL CAMP : ભોજાય સર્વોદય ટ્રસ્ટમાં ૩૪માં નવનીત મેગા મેડીકલ કેમ્પનો પૂર્ણાહુતી સમારંભ
INDIAN SOCIOLOGIST