THE INDIAN SOCIOLOGIST

સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી સિતાંશુ યશેશચંદ્રનું ભુજ ના જાયન્ટસ ગ્રુપે અભિવાદન કર્યું

સુપ્રસિદ્ધ સાહિત્યકાર ભુજ આવતા ભુજ ના જાયન્ટસ ગ્રુપે તેમનું અભિવાદન કર્યું


ફીબૅસ સાહિત્ય સભાના વ્યાપન પર્વ નિમિત્તે તાજેતરમાં ભુજ પધારેલા સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી સિતાંશુ યશેશચંદ્રનું ભુજના જાયન્ટસ હોલમાં,યોજાયેલા એક કાર્યક્રમમાં, મહાનુભવો ની ઉપસ્થિતિમાં કચ્છ જાયન્ટસ ગ્રુપના કો.ઓર્ડીનેટર અને કચ્છ ના પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી ડૉ .મધુકાન્તભાઈ આચાર્યે તેમનું ભુજ ના જાયન્ટસ ગ્રુપ વતી અભિવાદન કરેલ હોવાનું જાયન્ટસ ફેડરેશન (રાજ્ય)ના પૂર્વ મીડિયા ઓફિસર અને માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST