THE INDIAN SOCIOLOGIST

MAHILA DIN : લોહાણા મહિલા મંડળ માંડવી શૈક્ષણિક, સામાજિક, આરોગ્ય લક્ષી તથા મહિલાઓ માટે ના કાર્યક્રમ કરતું હોય છે.

MAHILA DIN : લોહાણા મહિલા મંડળ માંડવી શૈક્ષણિક, સામાજિક, આરોગ્ય લક્ષી તથા મહિલાઓ માટે ના કાર્યક્રમ કરતું હોય છે.



MAHILA DIN : તા. ૮ માર્ચ મહિલા દિન નિમિત્તે સુજાતાબેન ભાયાણી એ મહિલા દિન વિષે વક્તવ્ય રજૂ કરી સાથે સાથે રસપ્રદ ગેમ નું આયોજન પણ કરેલ..આ સાથે સંઘર્ષ ને સફળતા મા પરિવર્તિત કરતા મંડળ ના " સ્ટાર સભ્યો" જે પોતાના નાના બાળકો ને સંભાળી,ઘર ગ્રુહસ્થિ સંભાળી અથવા નોકરી કે આર્થિક ઉપાર્જન કરે છે અને મંડળ ને પણ જરૂર મુજબ સહયોગ આપતા હોય છે એમનું પ્રતિક ભેટ આપી ખાસ સન્માન સાથે અભિવાદન મંડળ ના મંત્રી પ્રીતિબેન આથા તથા હોદેદારો તરફથી કરવામાં આવેલ

MAHILA DIN : આ સાથે લોહાણા કન્યા છાત્રાલય ના ગ્રહમાતા વિજયાબેન નું મંડળ ને કાયમ સહયોગ આપવા બદલ ખાસ સન્માન કરવામાં આવેલ. એવું મંડળ ના પ્રમુખ જયાબેન ગણાત્રા તથા મંત્રી પ્રીતિબેન આથા ની યાદી જણાવે છે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST