સ્વ. મહેતા પ્રાણલાલ મણીલાલ ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જીવ દયા અને માનવ સેવાના કાર્યો થશે.
મૂળ ડગાળા (તા.ભુજ) કચ્છ ના પરંતુ હાલમાં બોરીવલી (મુંબઈ) નિવાસી સ્વ. મહેતા પ્રાણલાલ મણીલાલ ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે, સદગતના આત્મશ્રેયાર્થે, તા. 11 /4 ને શુક્રવારના રોજ, તેમના પરિવાર તરફથી માંડવી માં જીવ દયા અને માનવ સેવાના કાર્યો થનાર હોવાનું દિનેશભાઈ શાહ (મહેતા)એ જણાવ્યું હતું.
આ પણ વાંચો : વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે ૯ મી એપ્રિલને બુધવાર ના રોજ વિશ્વના ૧૦૮ દેશોમાં નવકાર મહામંત્ર દિવસ ઉજવાશે