GIANTS GROUP OF MANDVI : ડો. બાબાસાહેબ આંબેડકર ની 134મી જન્મજયંતિ ઉજવણી
જાયન્ટ્સ ગૃપ ઓફ માંડવી-કચ્છ યુનિટ 9/
બંધારણ ના ઘડવૈયા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર ની 134મી જન્મજયંતિ ઉજવણી અનુસંધાને જાયન્ટ્સ ગ્રુપ માંડવી દ્વારા તેમની પ્રતિમાને હારારોપણ સોનાવાલા નાકા પાસે કરવામાં આવ્યું
આ કાર્યક્રમમાં ફેડરેશન ઓ.દીપકભાઈ સોની, પ્રમુખ હિમતસિંહ જાડેજા, મંત્રી યોગેશચંદ્ર ભટ્ટ,સાંસ્કૃતિક ચેરમેન ચંપકભાઈ મામતોરા, આઈ પી પી પરેશભાઈ સોની, રાજેશભાઈ સોની, અરવિંદભાઈ જેઠવા, પરીનભાઈ વાંઝા, ચેતનભાઇ જોશી અને પરાગભાઈ પરમાર હાજર રહ્યા હતા